News 6E
Breaking News
Breaking NewsNational

પાટણ ફિલ્ડ રિપોર્ટર યુનિયન દ્વારા સ્વૈચ્છિક રીતે બ્લડ ડોનેટ કરવામાં આવ્યું

પાટણ ફિલ્ડ રિપોર્ટર યુનિયન દ્વારા સ્વૈચ્છિક રીતે બ્લડ ડોનેટ કરવામાં આવ્યું પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં હાલ A- પોઝીટીવ બ્લડ ની ખુબ અછત હોય સારવાર અર્થે દાખલ દર્દીઓ માટે A- પોઝીટીવ બ્લડ મેળવવા પરિવારજનો એક થી બીજી બ્લડ બેંક માં દોડા દોડી કરતા હોય છે ત્યારે બ્લડની મહંદ અંશે રાહત મળી રહે તેવા ઉમદા હેતુથી પાટણના જાણીતા પત્રકાર અને ફિલ્ડ રિપોર્ટર યુનિયન પાટણના સભ્ય યશપાલ સ્વામી દ્વારા શુક્રવારના રોજ પોતાના 52 માં જન્મ દિવસની ઉજવણી પ્રસંગે પાટણના ઈલેકટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો મિત્રોનાં સહીયોગ થી સ્વૈચ્છિક બ્લડ ડોનેટ નું આયોજન શહેરની એસ કે બ્લડ બેંક ખાતે કરવામાં આવ્યું હતું .

બ્લડની અછતને ધ્યાનમાં રાખીને પાટણના પત્રકાર યશપાલ સ્વામી દ્વારા તેમના 52 માં જન્મદિન ઉજવણીની આગવી અને પ્રેરણારૂપ પહેલ કરીને પાટણની રોટરી એસ . કે . બ્લડ બેન્કમાં પત્રકાર મિત્રો સાથે પોતાનું 52 મી વખત રક્તદાન કરી પાટણના ફિલ્ડ રિપોર્ટર પત્રકારોને પણ રક્તદાન કરવા પ્રેરણા જગાડી સ્તુત્ય કાર્ય કરી પોતાના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી યશપાલ સ્વામી નાં જન્મ દિન નિમિત્તે પત્રકાર મિત્રો દ્વારા આયોજિત સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પમાં પોતાનું બ્લડ ડોનેટ કરનાર તમામ પત્રકારોનુ રોટરી બ્લડ બેન્ક દ્વારા ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરી યશપાલ સ્વામી ને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી

Related posts

મોરબી : દર્દીની શ્રેષ્ઠ સારવાર કઈ રીતે કરી સકાય વિષય પર માર્ગદર્શન સેમીનાર યોજાયો….

news6e

પઠાણનું ટાઈટલ શું બદલાઈ રહ્યું છે, 25 જાન્યુઆરીની રિલીઝ પણ મુલતવી રાખવામાં આવી છે?

news6e

पीएम की मां हीराबा अब यादा में, पीएम मोदी हुए भावुक, चार भाइयों ने दी मुखाग्नि

news6e

Leave a Comment