અમરેલીમાં યોજાયેલ શુટિંગ વોલીબોલ ટુર્નામેન્ટની ફાઈનલમાં ઉનાની ટીમ વિનર
એમાંથી એક ટીમ અમરેલી જવા રવાના થઈ હતી અને પોલીસ હેડફોટર શૂટિંગમાં બોલી-બોલ માં ભાગ લીધો હતો અને ટુના મેટ્રો ફાઇનલમાં વિજેતા બની હતી વિજેતા બનતા સમગ્ર તાલુકા નું નામ રોશન કર્યું છે રમત ગમતને લઈને યુવાઓ ખાસ આગળ આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યા પર પૂર્નામેન્ટ હોય ત્યારે ભાગમાં લેતા હોય છે અને સમૃદ્ધ તાલુકા નહીં પણ દેશનું નામ પણ રોશન કરતા હોય છે
ઉનાની ટીમના યુવાનોએ અમરેલી ખાતે પોલીસ હેડ કવાર્ટર્સમાં શુટિંગ વોલીબોલ ટુર્નામેન્ટ 2022માં ભાગ લીધો હતો. જેમાં ઉનાની ટીમ ટુર્નામેન્ટમાં ફાઈનલ વિજેતા બની વિનર થઈ હતી.
અમરેલી ખાતે પોલીસ હેડકવાર્ટર્સમાં શુટિંગ વોલીબોલ ટુર્નામેન્ટ-2022નું અયોજન કરવામાં આવ્યું હતું. આ વોલીબોલ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની અમરેલી, ચોરવાડ, જામનગર, જુનાગઢ, ભાવનગર, ડોડીયાના વડોદરા, જેસર, બગસરા વગેરે 16 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ઉનાની ટીમના સભ્યો મિહિર પરમાર, ધર્મેશ દવે, જયદીપ મોદી, પ્રિયાંક બાંભણિયાએ શાનદાર પ્રદર્શન કરી ફાઈનલ વિનર થઈ અને ઉના પંથકનું નામ રોશન કર્યું હતુ.