ઝાલોદ દ્વારા એસ.ટી.નિગમ હેઠળ આપવામાં આવતી રાહત દરની યોજનાઓનો સેમીન્યાર યોજવામાં આવ્યો
ઝાલોદ એસ.ટી.ડેપો.મેનેજર મુનીયા દ્વારા ઝાલોદ આઇ.ટી.આઇ.ખાતે એસ.ટી.યોજના અને રાહતદર યોજનાની વિગત વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી જેમાં *”વધુ બસ સારી બસ”* નામ આપવામાં આવ્યું હતું જેમાં મુશાફર પાસ યોજના અંતર્ગત ૧૪ જેટલી પાસની યોજનાં રાહતો જાહેર કરવામાં આવી જેમાં મુસાફર પાસમાં ૫૦%.ગ્રામીણ વિદ્યાર્થિનીને ૧૦૦%.વિદ્યાર્થીને૨૮.૦૫%.ગુજરાત રાજ્યના વિધ્યાર્થીઓને શેક્ષણીક પ્રવાસ ૨૫%.ગુજરાત સરકાર દ્વારા માન્ય પત્રકાર અને ફોટોગ્રાફરને ૧૦૦% ગુજરાત રાજ્યની હદમાં.
સ્વતંત્ર સેનાની અને સ્વતંત્ર સેનાની વિધવા પત્નીને ૧૦૦% અને ૧ સહાયક સાથે.સાંસદ સભ્ય અને ધારાંસભ્ય ને ૧૦૦%રાહત અને ૧ સહાયક સાથે.અંધજનો અને ૭૫% વધુ શારીરિક અપંગતા ધરાવતા વ્યક્તિને.૪૦ થી ૭૫% શારીરિક અપંગતા ધરાવતા વ્યક્તિને ૧૦૦% રાહત.૨૫ કિલ્લો લગેજ આવવા લઈ જવાની સુવિધા વિના મૂલ્યે.૫ વર્ષીય બાળકોને વિના મૂલ્યે.૫ થી ૧૨ વર્ષીય બાળકોને ૫૦% રાહત.કેન્સરના દર્દીઓને ડોક્ટરની સલાહ મુજબ સારવાર અર્થે ૧ સહાયક સાથે ૫૦ રાહત. ઇન્ટરયું જવા માટે બેરોજગાર વ્યક્તિને રોજગાર કચેરીની ભલામણ કરાવેલને ૧૦૦% રાહત. સિનિયર સિટીઝન માટે ધાર્મિક પ્રવાસ કોન્ટ્રાક્ટથી બસ માટે શ્રવણતીર્થ યોજના માટે ૫૦%. રાજ્ય સરકાર દ્વારા યોજાતા રમતગમતમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ૫૦% રાહત.ચક્ષુપાત્ર લઈ જતી સંસ્થાના પ્રતિનિધિઓને ૧૦૦% રાહતનાં વિગતની નોંધ ઝાલોદ આઇ.ટી.આઇ.ખાતે વિદ્યાર્થીઓનો સેમીન્યાર યોજવામાં આવ્યો હતો
1 comment
Wow, wonderful blog format! How lengthy have you
ever been running a blog for? you make running a
blog glance easy. The whole look of your site is excellent, let
alone the content! You can see similar here sklep internetowy