News 6E
Breaking News
Breaking NewsEntertainment

સલમાન ખાનની ભત્રીજી બોલીવુડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર! રાધિકા-અનંત અંબાણીની સગાઈમાં અનન્યા-જાન્હવીએ આવી રીતે મહેફિલ લૂંટી…

Salman Khan Alizeh Agnihotri Video :  સલમાન ખાનની ભત્રીજી બોલીવુડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર! રાધિકા-અનંત અંબાણીની સગાઈમાં અનન્યા-જાન્હવીએ આવી રીતે મહેફિલ લૂંટી…

Salman Khan Alizeh Agnihotri Video :  અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ  ( Anant Ambani and Radhika Merchant Engagement )ની પાર્ટીમાં સલમાન ખાન તેની ભત્રીજી અલીઝેહ અગ્નિહોત્રી સાથે પહોંચ્યો હતો. જેમ જ સલમાન ખાન એન્ટિલામાં પ્રવેશ્યો, ત્યાં હાજર તમામ કેમેરા ભાઈજાન તરફ વળ્યા. સલમાન ખાન લાંબા સમય પછી દેશી અવતારમાં જોવા મળ્યો હતો. બીજી તરફ સલમાન ખાન  (Salman Khan Niece) ની  સાથે તેની ભત્રીજી અલીઝેહ અગ્નિહોત્રી સફેદ લહેંગામાં આકર્ષક લાગી રહી હતી. . .

સલમાન ખાન  (Salman Khan Niece)  સાથે અંબાણી પરિવારના ફંક્શનમાં અલીઝેહ અગ્નિહોત્રીના ફોટોઝની એન્ટ્રીએ બધાને ચોંકાવી દીધા. અલીઝેહ વ્હાઈટ કલરના ડીપ નેક ચોલી અને મિરર વર્ક લેહેંગા સાથે સિલ્વર બેક અને મેચિંગ હીલ્સ પહેરી હતી. અલીઝેહના આ લુકને અનન્યા પાંડે અને જાહ્નવી કપૂરના લુક્સને ટક્કર આપી છે. તમને જણાવી દઈએ કે, અનન્યા પાંડે પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈમાં સફેદ આઉટફિટ પહેરીને પહોંચી હતી. . .

કોણ છે અલીઝે ખાન અગ્નિહોત્રી?
અલીઝેહ ખાન અગ્નિહોત્રી અલવીરા ખાન અગ્નિહોત્રી અને સલમાન ખાન  (Salman Khan Niece) ની નાની બહેન અતુલ અગ્નિહોત્રીની પુત્રી છે. અહેવાલો અનુસાર, સલમાન ખાનની ભત્રીજી ( (Salman Khan Niece) ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અલીઝેહ  તેની પ્રથમ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને આ ફિલ્મ વર્ષ 2023માં મોટા પડદા પર રિલીઝ થશે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સૌમેન્દ્ર પાધી અલીઝેહની ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. હાલમાં, સલમાન ખાનની ભત્રીજીની પ્રથમ ફિલ્મનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. . .

Related posts

મિડ-સિનિયર સ્તરના પ્રોફેશનલ્સની માંગ વધી, મેનેજમેન્ટ સ્તરની નોકરીઓમાં 6%, રિયલ એસ્ટેટમાં 10 ટકા વૃદ્ધિ

news6e

सतलुज नदी किनारे पुलिस व आबकारी विभाग की छापेमारी लगभग 35 हजार लीटर शराब बरामद, मौके पर ही नष्ट

news6e

Defence Budget 2023: સંરક્ષણ ક્ષેત્રે 4.33 લાખ કરોડની ફાળવણી, જે ગયા વર્ષ કરતાં 5.6% વધુ

news6e

Leave a Comment