News 6E
Breaking News
Breaking NewsNational

પ્રાંતિજ સહિત તાલુકા મા વહેલી સવાર થીજ ધુમ્મસ છાયુ વાતાવરણ

સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકા મા વહેલી સવારથી  ધુમ્મસ ને લઈ ને અનેક વાહન ચાલકો પરેશાનીમા મુકાયા હતા તો સવાર ના ૧૦ વાગ્યા સુધી ધુમ્મસ ભર્યુ વાતાવરણ જોવા મલ્યુ હતુ 

એકતરફ હવામાન વિભાગ ની આગાહી ને પગલે કોલ્ડવેવ ની આગાહી કરવામા આવી છે ત્યારે બીજી બાજુ વહેલી સવાર થીજ જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામા ધુમ્મસ જોવા મલ્યુ હતુ તો ધુમ્મસ ને લઈ ને અનેક વાહન ચાલકો ને આગળ ના દેખાતા વાહન ચલાવવામા મુશ્કેલીઓ ઉભી થઈ હતી તો વાહન ચાલકોને સવાર ના ૧૦ વાગ્યા છતાંય ધુમ્મસ ને લઈ ને હેડલાઈટ તથા પાર્કિંગ લાઇટો ચાલુ કરી વાહનો ચલાવતા નજરે પડયા હતા તો ધુમ્મસ ને લઈ ને કેટલાક વાહન ચાલકો તો સેફ જગ્યાએ ઉભા થઈ ગયા હતા ત્યારે સવાર ના છ વાગ્યાથી આવેલ ધુમ્મસ દશ વાગ્યા સુધી રહેતા કેટલાય વાહન ચાલકો ને પરેશાનીઓનો સામનો કરવો પડયો હતો અને ધુમ્મસ ને લઈ ને સવારે હાઇવે ઉપર પણ વાહનોની કતાર જોવા મળી હતી વહેલી સવારથી  ધુમ્મસ ને લઈ ને અનેક વાહન ચાલકો પરેશાનીમા મુકાયા હતા તો સવાર ના ૧૦ વાગ્યા સુધી ધુમ્મસ ભર્યુ વાતાવરણ જોવા મલ્યુ હતુ

Related posts

दिल की बात क्या करे ?

news6e

डाइजेस्टिव सिस्टम को बेहतर कर वजन कंट्रोल में रखता है टाइगर नट्स।

news6e

Aihole :આયહોલનો દસ્તાવેજી ઇતિહાસ 6ઠ્ઠી સદીમાં પ્રારંભિક ચાલુક્ય વંશના ઉદયને શોધી શકાય છે ?

news6e

Leave a Comment