બોટાદ શહેરના હિલી વિસ્તારમાં બે કાર વચ્ચે અંકય્યાર સર્જાયા બાદ છ શબ્વે માતા-પિતા અને પુત્ર ઉપર હુમલો કરી બે કારમાં આવેલા છ શખ્સ મહિલાની સાડી ખેંચી હાથ મચકોડી નાંખ્યો, ઝપાઝપીમાં યુવાનનો ચેન પડી ગયો બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર માંગણી કરી ઈકોની ચાવી કાઢી લીધી હતી. બોટાદ તાલુકાના રંગપર ગામે રહેતા જેથી બન્નેને સમજાવતા ચાવી આપી શખ્સો મનસુખભાઈ ચાવડા, તેમના પત્ની, પુત્ર જતા રહેતા મામલો શાંત પડ્યો હોય તેવું વિશાલભાઈ ચાવડા અને લાલજીભાઈ લાગ્યું હતું. પરંતુ વિશાલભાઈ અને ઈશાભાઈ તાવિયા આજે સવારના સમયે લાલજીભાઈને ઉતારી મનસુખભાઈ તેમના ઈકો ગાડી નં.જીજે.૦૨.ડી.૧૦૨૭ લઈ પત્નિ સાથે ગઢડા જઈ રહ્યા હતા. ત્યારે બોટાદ આવ્યા હતા.
ત્યારે હિલી વિસ્તારમાં નાગલપર દરવાજા પાસે અકસ્માત સર્જનાર પટેલ સમાજની વાડી પાસે સવારના ૯-૩૦ વેગનઆર કાર અને બીજી એક વેગનઆર કલાકના અરસામાં પહોંચતા ભાવનગર રોડ કાર નં.જીજે.૦૫.સીજે.૦૧૬૩માં છ શખ્સ તરફથી પુરપાટ ઝડપે આવી રહેલ વેગેનઆર આવી ઈકોને ઉભી રખાવી હતી. જેથી કાર નં.જીજે.૨૩,૨.૩૯૨૮એ ઈકો કાર વિશાલભાઈ ચાવડા (ઉ.વ.૧૯) સ્થળ પર સાથે અકસ્માત સર્જ્યો હતો. ત્યારબાદ દોડી જઈ અજાણ્યા શખ્સોએ લોખંડના પાઈપ વેગેનઆરમાં બેઠેલા બે શખ્સ નીચે ઉતરી વડે માથાના ભાગે માર મારી લોહિયાળ બોલાચાલી કરી નુકશાની પેટે રૂા.૫,૦૦૦ની ઈજા પહોંચાડી હતી. જ્યારે યુવાનના માતાની સાડી ખેંચી હાથ મચકોડી તેમજ તેમના પિતાને ઢીકાપાટુનો માર મારી ગાળો દઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી અજાણ્યા છ શખ્સ પોતાની બન્ને કાર લઈ નાસી ગયા હતા. આ ઝપાઝપીમાં વિશાલભાઈનો સોનાનો ચેન પડી ગયો હતો.
બનાવ અંગે ઈજાગ્રસ્ત યુવાને બન્ને વેગનઆર કારમાં સવાર છ અજાણ્યા શખ્સ સામે બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આઈપીસી ૨૭૯, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૩૫૪એ, ૧૧૪ અને જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.