Defence Budget 2023: સંરક્ષણ ક્ષેત્રે 4.33 લાખ કરોડની ફાળવણી, જે ગયા વર્ષ કરતાં 5.6% વધુ
Defence Budget 2023: નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે 1 ફેબ્રુઆરીએ 4.33 લાખ કરોડના સંરક્ષણ બજેટની જાહેરાત કરી હતી. જે ગયા વર્ષના સંરક્ષણ બજેટ કરતાં લગભગ 5.67 ટકા...