યૂક્રેનમાં છેડાઈ શકે છે પરમાણુ યુદ્ધ… અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપી ચેતવણી
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને ડરામણી ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું કે યૂક્રેનમાં પરમાણુ યુદ્ધ ફાટી શકે...