હરિમંદિરનો ૧૭મો પાટોત્સવ સહ ગૌરવ એવોર્ડ સમારોહ: આસ્થા, ધર્મભાવના સાથે પ્રકટ થશે અનેરો રાષ્ટ્રપ્રેમ
પોરબંદર શહેરના સાંદીપનિ હરિમંદિરનો ૧૭મો પાટોત્સવ નજીક આવી રહ્યો છે. આ પાટોત્સવની તડામાર તૈયારીઓ હરિમંદિરના સેવકો દ્વારા કરવામાં આવી રહી છે. આ પાટોત્સવમાં સાંદીપનિ ગૌરવ...