અરવલ્લી : નરોડા નવા પોલીસ સ્ટેશન સામે રહેતો બુટલેગર વિક્કી 195 બોટલ દારૂ સાથે ઝડપાયો, પીકઅપ ડાલાના ગુપ્તખાનામાં દારૂ ભર્યો હતો
અરવલ્લી જીલ્લાની આંતરાજ્ય સરહદો પરથી બુટલેગરો વિવિધ વાહનો મારફતે નિતનવા નુસ્ખા અપનાવી વિદેશી દારૂ ઘુસાડી રહ્યા છે શામળાજી પોલીસે જાબ ચિતરીયા ગામની સીમમાં નેશનલ હાઇવે...